Gujaratikavita - gujaratikavita.com - ગુજરાતી કવિતા
General Information:
Latest News:
ચાહું છું 4 Jul 2013 | 11:20 am
તારા વિયોગ માં ગમ નું ગીત બનવા ચાહું છું તારા આગમન ની સોહામણી સવાર બનવા ચાહુ છું તારી ખુશી માં તારા ચહેરા નું સ્મિત બનવા ચાહું છું તારા ગમ માં તારી પરિપક્વ વિચારધારા બનવા ચાહું છું તારી હળવાશ માં ...
મારી પ્રીયતમા ને 6 Apr 2013 | 05:07 pm
કે એક તણખલું પણ દીવાર જેવું ભાશે છે, જ્યારે એ તારા-મારા વચ્ચે આવી જાય છે, અને આ વ્યર્થના ચાંદ તારાની જરૂરત શું છે, તારૂં મુખડું ક્યાં ઓછો પ્રકાશ રેલાવે છે, તારા કેશની લટ પણ મને બહુ સતાવે છે, નીરખું તન...
આપ વીતી 28 Mar 2013 | 08:36 pm
કે મલે તો હું પણ વેંચી દઉ, સારપ નો નથી કોઇ લેવાલ, અધીરો છું હું પણ સુણાવા, પણ નથી કોઇ પુછનાર હાલ, બેધારી લડાઇ છે મારી, છું ખુદ તલવાર અને છું ખુદજ ઢાલ, મને તો રોજ જીવન છે, રોજ મરણ છે, રોજ કેટલીય લાગણીઓ...
ગઝલ 16 Oct 2012 | 04:05 pm
સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું. જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું. શ...

એના એ જ છે 16 Oct 2012 | 03:54 pm
લોક જુદા, ભાર એના એ જ છે, શ્વાસ જુદા, સાર એના એ જ છે. રંગજીવનના ભલે જુદા હતા, મૃત્યુના આકાર એના એ જ છે. સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં, આંખના વિસ્તાર એના એ જ છે. ફેરવી લીધું ભલે મોં એમણે, આપણા વે’વાર એના ...

જીગર જાન-દોસ્ત 16 Oct 2012 | 03:41 pm
આંસુ હોય મારી આંખમાં તો એ રડી પડે છે મારી એક ખુશી માટે એ બધાં સાથે લડી પડે છે મંઝિલનાં એક-એક મુકામે જ્યારે પણ એની જરૂર પડે છે સાથ આપવા મારો એ હંમેશા તૈયાર રહે છે ઘણી વાતો આ મન બધાંથી છુપાવે છે. એ એક છ...

વાદ-વિવાદ 30 Apr 2012 | 02:07 am
દલીલો સૌ વકીલો ને મુબારક હું તો બસ, એટલું જાણું કે ચાંદ બેદાગ છે… વ્યર્થ મથે છે મરજીવા દરીયે, એની આંખોમા ઉંડાઇનો તાગ છે… કદાચ નહિ હોય પ્રેમીઓ તક સાધુ પણ, કરવા પ્રેમ જોઇએ એક લાગ છે… અજવાળે આંખો મ...