Gujaratilexicon - blog.gujaratilexicon.com - GujaratiLexicon

Latest News:

બોધવાર્તા : મનોબળ 27 Aug 2013 | 10:38 am

એક શહેરમાં બે દોસ્ત રહેતા હતા. તે બંને એકબીજાનો સાથ છોડતા ન હતા. ભેગા જ રહેતા. સાથે સાથે જમતા, સૂતા-જાગતા, ઉઠતા-બેસતા. ક્યારેક મુસાફરીમાં જતા તો સાથે જ જતા. એમનામાં ફર્ક હતો તો એ વાતનો હતો કે એક દુબળો...

ગુજરાતીલેક્સિકોનની “પોપઅપ ડિક્શનરી” ઍપ્લિકેશન…… 21 Aug 2013 | 11:57 am

પ્રિય મિત્ર, હાલમાં જ આઇઆઇએમ–અમદાવાદ ખાતે આયોજિત ‘ઍપ ફેસ્ટ 2013’માં અર્નિઓન ટૅક્નૉલૉજીસ દ્વારા ગુજરાતીલેક્સિકોનની બનાવવામાં આવેલી ‘પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન’ને દ્વિતીય પારિતોષિક મળ્યું હતું. જૂન માસમા...

પવિત્ર શ્રાવણ માસ 21 Aug 2013 | 11:17 am

વિક્રમ સંવતનો દશમો અને ચોમાસાનો બીજો મહિનો એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસનો પ્રારંભ થાય એટલે ભાવિકોનો ઉત્સાહ અનેકગણો વધી જાય છે. જેવી રીતે નદીઓમાં ગંગા, દેવતાઓમાં વિષ્ણુ, પર્વતોમાં હિમાલયનો મહિમા છે તેમ ...

ગુજરાતીલેક્સિકોનના વિવિધ વિભાગો 13 Aug 2013 | 11:45 am

પ્રિય મિત્ર, આધુનિક યુગમાં કોઈ પણ વ્યક્તિ ‘ગુગલમેપ’ના સહારે વિશ્વના કોઈ પણ સ્થળ વિશેની માહિતી ત્વરિત મેળવી શકે છે. એ જ રીતે ‘વર્ડમેપ’ની મદદથી ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર વિશ્વના કયા દેશમાંથી કઈ ભાષ...

નામશેષ ભાષા 6 Aug 2013 | 12:33 pm

આપણને સૌને આપણી ભાષા ગમે છે અને પોતીકી ભાષા માટે ગર્વ પણ હોય છે. વિવિધ દેશોની ભાષાઓ પણ વિવિધ હોય છે, પરંતુ આ ભાષા એટલે શું? ”વ્યાપક અર્થમાં નિશાનીઓ અને નિયમો દ્વારા બનતા એક માળખાને ભાષા કહે છે.” ભાષ...

ચોમાસું ગાજે છે રાનમાં 30 Jul 2013 | 10:33 am

ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું, ભીંજાતા વાયરાઓ...

ઉમાશંકર જોષી 22 Jul 2013 | 02:54 pm

દર વર્ષે 21 જુલાઈનો દિવસ ઉમાશંકર જોષીના જન્મદિવસ તરીકે ઊજવવામાં આવે છે અને ગઈકાલ એટલે તા. 21-07-2013ના દિવસે ઉમાશંકર જોષીનો 102મો જન્મદિવસ હતો ત્યારે તેમની જન્મજયંતિ પર તેમના જીવન વિશેની ટૂંકી માહિતી ...

બાળવાર્તા : પુસ્તક વાંચન 13 Jul 2013 | 11:10 am

એક સુંદર મજાનું ગામ હતું. તે ગામમાં જયેશ તેના માતા-પિતા તથા તેના દાદા સાથે રહેતો હતો. જયેશને તેના દાદા ખૂબ જ પ્રેમ કરતા અને જયેશને દરરોજ રાત્રે સૂતી વખતે બાળવાર્તાઓ કહેતા. બાળવાર્તાઓ સાંભળીને જ સૂઈ જવ...

ભાષાના જ્ઞાનની સાથે અચૂકથી મુલાકાત લેવા જેવો એક બ્લોગ – અશ્વિનિયત 12 Jul 2013 | 11:47 am

આજે રોજે રોજ અવનવા ગુજરાતી બ્લોગ બ્લોગ વિશ્વમાં ઉમેરાતા જાય છે. તેમાંના કેટલાક મૌલિક લખાણોથી ભરપૂર હોય છે તો કેટલાક કોઈ માહિતી આપતાં બ્લોગ હોય છે. આ જ બ્લોગ જગતમાં જુલાઈ મહિનાથી પગરણ કરનાર એક બ્લોગ...

પારિજાતનો પરિસંવાદ – ડૉ. કુમારપાળ દેસાઈ 8 Jul 2013 | 09:39 am

માતૃભાષાનો મરજીવો એકાણુમાં વર્ષે પણ રતિભાઈ ચંદરયાનો માતૃભાષા ગુજરાતી ભાષા માટેનો પ્રેમ અડગ અને અણનમ છે. બધિરતાને કારણે કાને સહેજે સાંભળી શકતા નથી. અમુક દિવસના ગાળા બાદ નિયમિત રૃપે ડાયાલિસિસ કરાવવું પ...

Recently parsed news:

Recent searches: