Layastaro - layastaro.com - લયસ્તરો
General Information:
Latest News:
અસ્તુ ! 26 Aug 2013 | 11:54 am
છેલ્લા થોડા મહિનાથી લયસ્તરોમાં સહ-સંપાદક તરીકે જોડાયેલા ડૉ. તીર્થેશ મહેતાની ઊંચી કાવ્યપસંદ, અદભુત રસદર્શન અને શનિ-રવિની નિયમિતતાથી હવે આપણે સહુ વાકેફ છીએ… એમના માતુશ્રીનું ગતરોજ બપોરે સુરત એમના... Re...
મધપૂડા – મનીષા જોષી 26 Aug 2013 | 09:30 am
મોટાં ઘટાદાર વૃક્ષો અને તેના પર લટકતા વજનદાર મધપૂડા. મધ ચૂસતી મધમાખીઓનાં પુષ્ટ શરીર જોઈને ઊંઘમાં પણ મારા ચહેરા પર સ્મિત ફરી વળે છે. ખાતરી કરીને ચોખ્ખું મધ ખરીદતી કોઈ ગૃહિણીની જેમ હું અદમ્ય સંતોષ... R...
ભાષા નથી તો શું છે? – નિર્મિશ ઠાકર 25 Aug 2013 | 10:06 am
દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે? ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે? ભીના ભરેલ ભાવે સૌંદર્ય થઇ ગયેલી - ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે? કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી મઝદૂર-થાક-લારી,......
મર્યાદાઓ – હોર્હે લૂઈસ બોર્હેસ (અનુ. વિવેક મનહર ટેલર) 24 Aug 2013 | 09:30 am
મરીઝની એક પંક્તિ જે હું ફરી યાદ નથી કરવાનો, એક નજીકની જ શેરી જે હવે મારા ચરણ માટે છે વર્જ્ય, એક અરીસો જેણે બસ, છેલ્લી જ વાર મને જોયો, એક દરવાજો જે મેં બંધ કરી દીધો પ્રલયના દિવસ સુધી, મારા... Read mor...
ભેંકાર – ચીનુ મોદી 23 Aug 2013 | 09:30 am
પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ, વીતેલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ સ્વરૂપ; શમણાં તો પંખીની જાત મારા વ્હાલમા કે ઠાલાં પાણીનો કોઈ કૂપ ? – પાળિયાની૦... Read more ...
કાંટો નીકળ્યો – આદિલ મન્સૂરી 22 Aug 2013 | 09:30 am
માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો, માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો. પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા, બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો. માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં... R...
ગઝલ – રઈશ મનીઆર 19 Aug 2013 | 09:30 am
પાંખ વીંઝ્યે ઉડ્ડયન થઈ જાય છે. ઘર નથી એનું ગગન થઈ જાય છે. પ્રાતઃકાળે પંખીના ટહુકા વડે, આંગણે કીર્તન ભજન થઈ જાય છે. રાહ જોતું હોય છે પહેલું કિરણ, ખોલતાં બારી શુકન થઈ જાય છે. ઓસબિંદુથી નમે છે પાંદડી,......
સૂકી જુદાઈની ડાળ – અનિલ જોશી 18 Aug 2013 | 09:30 am
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ તમો આવો તો બે’ક વાત કરીએ… ફાગણ ચાલે ને એનાં પગલાંની ધૂળથી, નિંદર ઊડે રે સાવ કાચી, જાગીને જોયું તો ઊઠે સવાલ, આ તે ભ્રમણા હશે કે વાત... Read more on ...
શોકગીત – અજ્ઞાત (ચીન) (અનુ. વિવેક મનહર ટેલર) 17 Aug 2013 | 09:30 am
તકિયા ઉપર ગાલને ગાલ અડાડીને, પ્રેમ કરવાનું આપણે વચન આપ્યું હતું જ્યાં સુધી લીલા પર્વતોનું પતન ન થાય, અને લોઢું નદી પર તરવા ન માંડે, અને ગંગા નદી જાતે સુકાઈ ન જાય; પ્રેમ કરવાનો જ્યાં સુધી સપ્તર્ષિ... ...
શું છે ત્યાં આજે, જ્યાં વૃક્ષ હતું… – ઉમાશંકર જોશી 16 Aug 2013 | 09:30 am
શું છે ત્યાં આજે, જ્યાં વૃક્ષ હતું એક વાર ? અવકાશ શૂન્ય ? હવા પારદર્શક ? ના. ચાલ્યો સીધો જાઉં. ઓ ભટકાયો – એવું મનને ભાસે કાંઈ સઘન, માર્ગમાં. પેલું આવે શરગતિએ કો વિહંગ…. એ ય તે ખમચાયું... Read more on...