Wordpress - gujaratikavitaanegazal.wordpress.com - ગુજરાતી કવિતા અને ગઝલ
General Information:
Latest News:
તું નજીક આવે અને જ્યારે અડે 24 May 2013 | 09:07 am
તું નજીક આવે અને જ્યારે અડે જીવવા માટે જીવન ઓછું પડે તું જ છે આઠે પ્રહરની આરઝુ ને મને થોડી ઘડી તું સાંપડે કેટલી તકલીફ પડતી હોય છે સાવ સાચું બોલવાનું આવડે કેમ વાવાઝોડું આવી જાય છે ? એક બારી જે ઘડીએ ઊઘડ...
અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે 16 May 2013 | 07:09 pm
અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું કોઈ કહો ખરેખર ક્યારે સવાર થાશે? સમજાવ સ્હેજ એને છેટા રહે નહીંતર તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે વૃક્ષો...
નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી 2 Jan 2013 | 10:54 am
નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે એ ઝાલી...
ટચલી આંગલડીનો નખ 2 Jan 2013 | 10:29 am
ટચલી આંગલડીનો નખ લટમાં પરોવી હું તો બેઠી, સજન ! મુંને એકવાર કાગળ તો લખ કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું, વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું ? ચૂમી ચૂમીને કરી એંઠી, સજન ! હવે લૂછી દે પાંપણનાં દખ છાતીમા...
ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ !-રામુ ડરણકર 24 Dec 2012 | 03:44 pm
ઊંચે ઊંચે જાય મારો કેવો રે પતંગ ! આખાયે આકાશનો એ બદલે જાણે રંગ. ઘડી ગોથ ખાય ને એ તો ઘડી દૂર જાય, પવન આવે ત્યારે એ તો માથે સ્થિર થાય. લાલ પીળો વાદળી અને વળી પટ્ટેદાર; કેવી સુંદર સુંદર નભમાં બનતી હાર ! ...
સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું 21 Dec 2012 | 09:19 am
સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું. જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું. શ...
જરા ધ્યાન રાખ જો-મુસાફીર પાલનપુરી 18 Dec 2012 | 10:14 am
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, મુસાફીર પાલનપુરી Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મુસાફીર પાલનપુરી, ghazal, gujarati gazal, gujarati git, gujaratigazal, gujaratikavitaanegazal
છો વેદ વાંચનારાને માનહાનિ લાગે 11 Dec 2012 | 09:41 am
છો વેદ વાંચનારાને માનહાનિ લાગે પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે પડછાયા લઈ ફરો તો તંગી જગાન...
લોક જુદા, ભાર એના એ જ છે,– દર્શક આચાર્ય 5 Dec 2012 | 03:27 pm
લોક જુદા, ભાર એના એ જ છે, શ્વાસ જુદા, સાર એના એ જ છે. રંગજીવનના ભલે જુદા હતા, મૃત્યુના આકાર એના એ જ છે. સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં, આંખના વિસ્તાર એના એ જ છે. ફેરવી લીધું ભલે મોં એમણે, આપણા વે’વાર એના ...
ગુમાવી બેઠો છું – અશરફ ડબાવાલા 29 Nov 2012 | 06:02 pm
કલમ લઈ હાથની થાપણ ગુમાવી બેઠો છું. પટોળું લાવતાં પાટણ ગુમાવી બેઠો છું. હજી અજવાસને મેં સાચવીને રાખ્યો છે, ભલેને જ્યોતનું તારણ ગુમાવી બેઠો છું. તમે શાશ્વત સ્વયંભૂ થઈ બિરાજો પથ્થરમાં, હું મારા ભીતરે ફાગ...